Apexa Gyan Key

ભુપત બહાવટીયો

આજે (31 :-જાન્યુઆરી) આઝાદી પછીનો સૌથી છેલ્લો બહારવટિયો ભુપત બહાવટીયા ની જન્મ જયંતી ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે

 જન્મ:- 31 જાન્યુઆરી 1932

જન્મસ્થળ :-અમરેલી (બરવાળા) 

પૂરુંનામ :-ભુપત મેરુજી બુબ

 મૃત્યુ:- 28 સપ્ટેમ્બર ૧૯૯૬

જીવન ઝરમર

ગુજરાતના ઇતિહાસમાં દંતકથા સમા બારવટીયા ભુપત બારવટીયા ની જન્મજયંતી  ઉજવાય રહી છે

તેઓ દેખાવે એકવટીયુ  શરીર પાણીદાર-ખુન્નસથી ભરેલી આંખોવાળો હતા

 ભુપત બારવટીયો ક્રિકેટ અને નિશાનબાજીનો પણ પ્રવીણ હતો

 એમ કહેવાય છે કે તે બે અશ્વ પર એક – એક પગ રાખી સવારી કરી શકતો હતો 

તેમને જૂનાગઢની આરઝી હકૂમત આંદોલનમાં પણ ભાગ લીધો હતો 

તેમણે વડોદરાના ગાયકવાડ રાજવી સામે પણ બારવટીયો કરેલું એવું ઇતિહાસમાં કહેવામાં આવે છે 

ભૂપત બહારવટીયો :- 42 સાથીઓ ની ટોળી ધરાવતો   એક અંદાજ મુજબ એમ કહેવામાં આવી છે કે ૮૮ જેટલી હત્યા અને સાડા પાંચ લાખથી પણ વધુ રૂપિયાની લૂંટ કરી હતી 

 ગૃહમંત્રી રસિકલાલ પરીખએ પોલીસ હુકમ કર્યો કે જ્યાં સુધી ડાકુ ભૂપતસિંહ બારવટિયા ધરપકડના કરવામાં ન આવે ત્યાં સુધી ગુજરાતની તમામ પોલીસ નો 25 ટકા પગાર કાપવામાં આવશે 

અંતે ભુપત બારવટીયો  પાકિસ્તાનના કરાચી ખાતે  જતો રહ્યો 

પાકિસ્તાનમાં અમીન યુસુફ નામ ધારણ કરી રહેતો હતો

 તેઓ 28 સપ્ટેમ્બર ૧૯૯૬ ના રોજ કરાચીમાં અવસાન પામ્યા હતા

મહેશ સોરાણી & જીતુ ગોહેલ