આજે (31 જાન્યુઆરી) ભક્તિરસમાં તરબોળ જીવનસૌંદર્યનું પાન કરાવતા કવિ મકરંદ દવે ની પુણ્યતિથીએ ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે
જન્મ :-13 નવેમ્બર ૧૯૩૨
જન્મસ્થળ :-ગોંડલ (રાજકોટ )
મૃત્યુ :-31 જાન્યુઆરી 2005
ઉપનામ :-અલગારી કવિ, સાઇ
પૂરુંનામ:- મકરંદ વજેશંકર દવે
વિશેષ ઓળખ :-સ્વામી આનંદે તેમને *સાઈ* ઉપનામથી સંબોધતા હતા
તેઓ ગુજરાતી કવિતામાં પ્રતિભા ઉભી કરાવનાર તરીકે જાણીતા હતા
તેઓ ગુજરાતી સાહિત્યમાં કવિ અને ચરિત્રકાર તરીકે જાણીતા હતાં
તેમણે ગોંડલ અને રાજકોટમાં અભ્યાસ કર્યો હતો.
મકરંદ દવે વર્ષ ૧૯૪૨માં હિંદ છોડો આંદોલનમાં ભાગ લીધો હતો
તેમણે કુમાર અને જય હિન્દ સામાયિકમાં પણ સેવા આપી હતી
તેઓએ વર્ષ ૧૯૪૮માં વલસાડ ખાતે નંદીગ્રામ આશ્રમની સ્થાપના કરી હતી જેનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી કલ્યાણ અને આધ્યાત્મિક કેન્દ્ર અંગેનો હતો
એમ કહેવાય છે નંદીગ્રામ નિવાસમાં હંમેશા સાહિત્યક માહોલ રચાતો રહેતું હતું
તેમના પરમમિત્ર ગઝલ સમ્રાટ તરીકે જાણીતા *ઘાયલ* સાથે મળીને ચહેરો ગઝલ ની રચના કરી હતી
તેમને સ્વામી આનંદ સાઇ તરીકે સંબોધતા હતા
તેઓ ૩૧ જાન્યુઆરી 2005ના રોજ અવસાન પામ્યા હતા
રણજિતરામ સુવર્ણચંદ્રક (1979)
મેઘાણી ચંદ્રક (1996)
નરસિંહ મહેતા એવોર્ડ
ગૌરવ પુરસ્કાર
શ્રી અરવિંદ એવોર્ડ
કાવ્યસંગ્રહ
:-તરણા, ગોરજ , ગુલાબ અને ગુંજાર,સૂરજમુખી, સંગતિ, હૈયાના વેણ
નાટક:-વીજળી ઝબુક ,બે ભાઈ, તાઇકો,શેણી વિરજાનંદ
નવલકથા:-માટીનો મહેકતો સાદ,
ભજન:-સંત કેરી વાણી
“અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગિલા…
” ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે…
“કોક દિન ઈદ અને કોક દિન રોજા..
“કોણે કીધું ગરીબ છીએ ? કોણે કીધું રાંક.?…
“અમે તો જઈશું અહીંથી પણ આ અમી ઉડાડ્યો…
“આ મોજ ચલી જે દરિયાની તે મારગની…
“ઉપરવાળી બેંક બેઠી છે…
“કોકના તે વેણને વીણી વીણીને વીરા…
“મારો અનહદ સાથે નેહ.મુને
“દુરદુરેથી આવવાનુ સુચના કોઈ
“મારી નાની મોટી નિર્બળતાઓ જોઈ હું હતાશા નહીં ..
“ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી …
“આવે તે આપ કરી પળમાં પસંદગી …
“વજન કરે તે હારે મનવા ભજન કરે તે….