આજે 11 જાન્યુઆરી ભારત દેશના બીજા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ એ ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે
જન્મ :-2 ઓક્ટોબર 1904
જન્મસ્થળ-:મુગલસરાઇ (ઉત્તરપ્રદેશ)
પૂરુંનામ:- લાલ બહાદુર શારદાપ્રસાદ શાસ્ત્રી
મૃત્યુ :-11જાન્યુઆરી 1966
માતા-પિતા:- રામદુલારી / શારદા પ્રસાદ
ઉપનામ:- શ્રીવાસ્તવ ,નન્હે,શાંતિ પુરુષ
ઉપાધિ :-શાસ્ત્રી
તેઓદેશના બીજા વડાપ્રધાન અને સ્વતંત્ર સેનાની તરીકે જાણીતા હતા
તેમને શાસ્ત્રીની ઉપાધિ કાશી વિદ્યાપીઠ દ્વારા અપાય હતી
તેઓ જવાહરલાલ નેહરુના અવસાન બાદ ૯ જૂન 1964ના રોજ ભારતના બીજા વડાપ્રધાન બન્યા હતા
તેઓ મહિલાઓને કંડકટર તરીકે નિમણૂક કરનાર પ્રથમ ટ્રાન્સપોર્ટ મંત્રી હતા
શાસ્ત્રીજીને તેમની સાદગી, દેશભક્તિ અને ઇમાનદારી માટે આખું ભારત શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે
તેમને વર્ષ 1921 ની અસહકારની ચળવળ અને 1941 ના સત્યાગ્રહ આંદોલનમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી
તેમના કાર્યકાળમાં એનડીડીબી (નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ )-1965માં સ્થાપના કરવામાં આવી હતી.
આ ઉપરાંત તેમના કાર્યકાળમાં ભારત અને પાકિસ્તાન નું યુદ્ધ વર્ષ 1965માં થયું હતું
તેઓ ભારત દેશની સ્વતંત્ર પ્રાપ્ત થયા બાદ શાસ્ત્રીને ઉત્તરપ્રદેશ રાજ્યના સંસદીય સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા હતા.
તેઓ ગોવિંદ વલ્લભપંતની સરકારમાં યાતાયાત મંત્રી તરીકે સેવા બજાવતા હતા
તેઓ વર્ષ ૧૯૬૬ માં ભારતરત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ વ્યક્તિ હતા
આ ઉપરાંત તેઓ જવાલાલ નેહરૂ ની સરકારમાં રેલ્વેમંત્રી તરીકે પણ સેવા આપી હતી
તેઓ 11 જાન્યુઆરી 1966માં તાશ્કંદ ખાતે અવસાન પામ્યા હતા
મરો નહીં મારો