આ દિવસની ઉજવણીની શરૂઆત 26 જાન્યુઆરી ૧૯૫૦થી કરવામાં આવી છે
આ વર્ષે 2021માં આપણે 72 મો રાષ્ટ્રીય ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છીએ
આજે ૭૨ માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બ્રિટનના વડાપ્રધાન *બોરીસ જોન્સન* આપવાના હતા પરંતુ covid- 19 ના કારણે ભારતની મુલાકાત રદ કરી.
૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતનું બંધારણ અમલ કરવામાં આવ્યું તેથી આપણે આ દિવસની ઉજવણી કરીએ છીએ
ધરતીપુત્રો કૃષિ કાયદાની વિરુધ્ધમાં દિલ્હીમાં ભગીરથ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સિંધુ બોર્ડર,ટિકરી બોર્ડર અને ગાજીપુર બોર્ડર પરથી દિલ્હી ની અંદર 100 કિલોમીટર ટ્રેક્ટર દ્વારા રેલી નિકળશે.
આજે 26 જાન્યુઆરી 2021 પહ્મ પુરસ્કાર એનાયત કરાય છે
પદ્મશ્રી:- 102
પદ્મભૂષણ:- 10 પદ્મવિભૂષણ:- 7
આજના 72માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી દાહોદ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ધ્વજા કરશે