ખોરાક ક્યાંથી મળે?
કયા ખાદ્યપદાર્થનો સ્રોત વનસ્પતિ છે ?
કઈ પ્રાણીજ પેદાશ છે ?
કઈ વનસ્પતિજ પેદાશ છે ?
કયા ખાદ્યપદાર્થની સ્રોત પ્રાણી છે ?
જે પ્રાણીઓ ખોરાક તરીકે પ્રાણીઓનો ઉપયોગ કરે છે . તેવા પ્રાણીઓને કહેવાય .
ખોરાક ફક્ત વનસ્પતિ અને વનસ્પતિજ પેદાશ છે , તેવા પ્રાણીઓને કહેવાય?
જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિ અને પ્રાણી બંનેનો ઉપયોગ કરતા હોય તેવા પ્રાણીઓને કહેવાય?
હરણે ફક્ત વનસ્પતિજ પેદાશ ખાય છે , માટે તે કયા પ્રકારનું પ્રાણી કહેવાય .
માંસાહારી પ્રાણી કયું છે ?
ચિત્તો તેનાથી ઓછા શક્તિવાળા પ્રાણીઓનો શિકાર પોતાનો ખોરાક મેળવવા કરે છે , તો તે … ……. પ્રાણી કહેવાય ..
ખોરાક ક્યાંથી મળે?