બાબાસાહેબ આંબેડકર

આજે(14 એપ્રીલ ) ‘બાબાસાહેબ આંબેડકરની’ 130 જન્મજયંતી તો ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે

 બાબાસાહેબ આંબેડકર

👉જન્મ :-14 એપ્રિલ 1891

👉મૃત્યુ :-6 ડીસેમ્બર 1956

👉જન્મસ્થળ :-મહુ(મધ્યપ્રદેશ)

👉પુરુનામ:-ભીમરાવ રામજીભાઈ આંબેડકર 

👉માતા :-ભીમાબાઈ

👉પિતા :-રામજીભાઈ સકપાલ

👉મૂળ વતન :-રત્નાગીરી  (મહારાષ્ટ્ર )

   પંક્તિ

‘અમે છે દરિયા અમને અમારું કૌશલ્ય ખબર છે જે તરફ નીકળી જશું ત્યાં જ રસ્તો બનાવી લઇશું ‘

    ☔💥જીવન સફરે 💥☔

👉1907 માં મેટ્રિક પાસે (એલ્ફીસ્ટન હાઇસ્કુલ -મુંબઈ )

👉વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડે આંબેડકરને મેધાવી વિદ્યાર્થીના નાતે 1913 માં વિદેશ અભ્યાસ માટે શિષ્યવૃત્તી આપી

👉આંબેડકરે ભારતીય બંધારણનો ડ્રાફટ તૈયાર કરયો હતો

👉તેમને ભારતીય બંધારણના પિતા કહેવામા આવે છે

👉1923 માં ‘બહિષ્કૃત હિતકારણી સભાની રચના કરી હતી 

👉1936 મા ‘સ્વતંત્ર મજૂર’ પક્ષની સ્થાપના કરી હતી

👉તેઓ 1942 મા ભારતના વાઈસરોયની કેબિનેટમાં લેબર મેમ્બર્સ તરીકે નિમાયા હતા

👉આંબેડકર 3 ઓગસ્ટ 1947 મા વચગાળાની સરકારમાં પ્રથમ કાયદામંત્રી તરીકે સેવા આપી હતી 

👉ભારતની RBI ની સ્થાપવાનો વિચાર તેમને આપેલો તથા નાણાં આયોગના પ્રણેતા માનવામાં આવે છે

👉તેમને 31 જાન્યુઆરી 1920 માં’મુકનાયક’પાક્ષિક બહાર પાડયું હતું 

👉તેમને ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર ભારતરત્ન 1990 માં એનાયત થયો હતો

👉દરવર્ષ 14 એપ્રિલ ‘સમરસતા  દિવસ’તરીકે ઉજવવામાં આવે છે 

🏹🏹ભારતના વડાપ્રધાન    નરેન્દ્ર મોદીએ ‘આંબેડકર’ ના જીવન સાથે સંકળાયેલા   ‘પંચતીર્થ’ કરવાનો સંકલ્પ કર્યો હતો જે સ્થળો નીચે 

☆મહુ(મધ્યપ્રદેશ) ▪$▪જન્મભૂમિ 

☆નાગપુર(મહારાષ્ટ્ર )▪$▪દિક્ષાભૂમિ

☆મુંબઈ  (મહારાષ્ટ્ર )▪&▪ચૈત્યભૂમિ

☆લંડન  (ઇગ્લેન્ડ)▪$▪નિવાસસ્થાન 

☆અલીપુર રોડ (દિલ્લી )▪$▪મહાનિર્વાણ

🏹પંક્તિ 

             ‘મેં તો માત્ર કલમ ઘસવાનું લહીયા કામ કર્યુ…….

અને  છેલ્લે  સમાપન આંબેડકરના શબ્દોથી કરીએ .

         ‘રાજનીતિમાં સભામાં ભાષણો આપી ગળામાં હાર પહેરીને  ઘેર જતાં રહેવુ નેતાઓનું કામ કેવળ આટલું જ હોય છે.’

✍🏻  Mahesh Sorani & Jitu gohel

🔹Join our telegram channel👇🏼👇🏼

Leave a Comment