આજે(14 એપ્રીલ ) ‘બાબાસાહેબ આંબેડકરની’ 130 જન્મજયંતી તો ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે
બાબાસાહેબ આંબેડકર
👉જન્મ :-14 એપ્રિલ 1891
👉મૃત્યુ :-6 ડીસેમ્બર 1956
👉જન્મસ્થળ :-મહુ(મધ્યપ્રદેશ)
👉પુરુનામ:-ભીમરાવ રામજીભાઈ આંબેડકર
👉માતા :-ભીમાબાઈ
👉પિતા :-રામજીભાઈ સકપાલ
👉મૂળ વતન :-રત્નાગીરી (મહારાષ્ટ્ર )
પંક્તિ
‘અમે છે દરિયા અમને અમારું કૌશલ્ય ખબર છે જે તરફ નીકળી જશું ત્યાં જ રસ્તો બનાવી લઇશું ‘
☔💥જીવન સફરે 💥☔
👉1907 માં મેટ્રિક પાસે (એલ્ફીસ્ટન હાઇસ્કુલ -મુંબઈ )
👉વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડે આંબેડકરને મેધાવી વિદ્યાર્થીના નાતે 1913 માં વિદેશ અભ્યાસ માટે શિષ્યવૃત્તી આપી
👉આંબેડકરે ભારતીય બંધારણનો ડ્રાફટ તૈયાર કરયો હતો
👉તેમને ભારતીય બંધારણના પિતા કહેવામા આવે છે
👉1923 માં ‘બહિષ્કૃત હિતકારણી સભાની રચના કરી હતી
👉1936 મા ‘સ્વતંત્ર મજૂર’ પક્ષની સ્થાપના કરી હતી
👉તેઓ 1942 મા ભારતના વાઈસરોયની કેબિનેટમાં લેબર મેમ્બર્સ તરીકે નિમાયા હતા
👉આંબેડકર 3 ઓગસ્ટ 1947 મા વચગાળાની સરકારમાં પ્રથમ કાયદામંત્રી તરીકે સેવા આપી હતી
👉ભારતની RBI ની સ્થાપવાનો વિચાર તેમને આપેલો તથા નાણાં આયોગના પ્રણેતા માનવામાં આવે છે
👉તેમને 31 જાન્યુઆરી 1920 માં’મુકનાયક’પાક્ષિક બહાર પાડયું હતું
👉તેમને ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર ભારતરત્ન 1990 માં એનાયત થયો હતો
👉દરવર્ષ 14 એપ્રિલ ‘સમરસતા દિવસ’તરીકે ઉજવવામાં આવે છે
🏹🏹ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘આંબેડકર’ ના જીવન સાથે સંકળાયેલા ‘પંચતીર્થ’ કરવાનો સંકલ્પ કર્યો હતો જે સ્થળો નીચે
☆મહુ(મધ્યપ્રદેશ) ▪$▪જન્મભૂમિ
☆નાગપુર(મહારાષ્ટ્ર )▪$▪દિક્ષાભૂમિ
☆મુંબઈ (મહારાષ્ટ્ર )▪&▪ચૈત્યભૂમિ
☆લંડન (ઇગ્લેન્ડ)▪$▪નિવાસસ્થાન
☆અલીપુર રોડ (દિલ્લી )▪$▪મહાનિર્વાણ
🏹પંક્તિ
‘મેં તો માત્ર કલમ ઘસવાનું લહીયા કામ કર્યુ…….
અને છેલ્લે સમાપન આંબેડકરના શબ્દોથી કરીએ .
‘રાજનીતિમાં સભામાં ભાષણો આપી ગળામાં હાર પહેરીને ઘેર જતાં રહેવુ નેતાઓનું કામ કેવળ આટલું જ હોય છે.’
✍🏻 Mahesh Sorani & Jitu gohel
🔹Join our telegram channel👇🏼👇🏼