Apexa Gyan Key

બાબાસાહેબ આંબેડકર

આજે(14 એપ્રીલ ) ‘બાબાસાહેબ આંબેડકરની’ 130 જન્મજયંતી તો ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે

 બાબાસાહેબ આંબેડકર

જન્મ :-14 એપ્રિલ 1891

મૃત્યુ :-6 ડીસેમ્બર 1956

જન્મસ્થળ :-મહુ(મધ્યપ્રદેશ)

પુરુનામ:-ભીમરાવ રામજીભાઈ આંબેડકર 

માતા :-ભીમાબાઈ

પિતા :-રામજીભાઈ સકપાલ

મૂળ વતન :-રત્નાગીરી  (મહારાષ્ટ્ર )

   પંક્તિ

‘અમે છે દરિયા અમને અમારું કૌશલ્ય ખબર છે જે તરફ નીકળી જશું ત્યાં જ રસ્તો બનાવી લઇશું ‘

    જીવન સફરે

1907 માં મેટ્રિક પાસે (એલ્ફીસ્ટન હાઇસ્કુલ -મુંબઈ )

વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડે આંબેડકરને મેધાવી વિદ્યાર્થીના નાતે 1913 માં વિદેશ અભ્યાસ માટે શિષ્યવૃત્તી આપી

આંબેડકરે ભારતીય બંધારણનો ડ્રાફટ તૈયાર કરયો હતો

તેમને ભારતીય બંધારણના પિતા કહેવામા આવે છે

1923 માં ‘બહિષ્કૃત હિતકારણી સભાની રચના કરી હતી 

1936 મા ‘સ્વતંત્ર મજૂર’ પક્ષની સ્થાપના કરી હતી

તેઓ 1942 મા ભારતના વાઈસરોયની કેબિનેટમાં લેબર મેમ્બર્સ તરીકે નિમાયા હતા

આંબેડકર 3 ઓગસ્ટ 1947 મા વચગાળાની સરકારમાં પ્રથમ કાયદામંત્રી તરીકે સેવા આપી હતી 

ભારતની RBI ની સ્થાપવાનો વિચાર તેમને આપેલો તથા નાણાં આયોગના પ્રણેતા માનવામાં આવે છે

તેમને 31 જાન્યુઆરી 1920 માં’મુકનાયક’પાક્ષિક બહાર પાડયું હતું 

તેમને ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર ભારતરત્ન 1990 માં એનાયત થયો હતો

દરવર્ષ 14 એપ્રિલ ‘સમરસતા  દિવસ’તરીકે ઉજવવામાં આવે છે 

ભારતના વડાપ્રધાન    નરેન્દ્ર મોદીએ ‘આંબેડકર’ ના જીવન સાથે સંકળાયેલા   ‘પંચતીર્થ’ કરવાનો સંકલ્પ કર્યો હતો જે સ્થળો નીચે 

☆મહુ(મધ્યપ્રદેશ) $જન્મભૂમિ 

☆નાગપુર(મહારાષ્ટ્ર )$દિક્ષાભૂમિ

☆મુંબઈ  (મહારાષ્ટ્ર )&ચૈત્યભૂમિ

☆લંડન  (ઇગ્લેન્ડ)$નિવાસસ્થાન 

☆અલીપુર રોડ (દિલ્લી )$મહાનિર્વાણ

પંક્તિ 

             ‘મેં તો માત્ર કલમ ઘસવાનું લહીયા કામ કર્યુ…….

અને  છેલ્લે  સમાપન આંબેડકરના શબ્દોથી કરીએ .

         ‘રાજનીતિમાં સભામાં ભાષણો આપી ગળામાં હાર પહેરીને  ઘેર જતાં રહેવુ નેતાઓનું કામ કેવળ આટલું જ હોય છે.’

  Mahesh Sorani & Jitu gohel

Join our telegram channel