Indian Army Day

 આજે 15 જાન્યુઆરી ભારતીય સેના દિવસની ઉજવણી કરીએ અપેક્ષા જ્ઞાન કી સાથે 

Indian Army day

   દર વર્ષે  15 જાન્યુઆરી ઇન્ડિયન આર્મી ડે તરીકે ઉજવામા આવે છે

▪️ કોની સ્મૃતિમાં :-

15 જાન્યુઆરી ૧૯૪૯ના રોજ જનરલ કે.એમ. કરીઅપ્પાએ બ્રિટનના સર આર. બુચર પાસેથી ભારતીય ભૂમિદળના પ્રથમ ભારતીય સેના પતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો તેની સ્મૃતિમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે 

 ▪️2021મા કેટલામાં:-

15 જાન્યુઆરી 2021 ના રોજ 73 મો સ્થાપના દિવસ તરીકે ઉજવાય રહ્યો છે 

▪️ધ્યેય સૂત્ર :-

“Service before self”( સ્વંય પહેલા સેવા)

 ▪️ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ:-

 આ દિવસ ઉજવવા નો મુખ્ય ઉદ્દેશ દેશની રક્ષા માટે બલિદાન આપનાર હિંમતવાન અને બહાદુર ભારતીય સૈનિકોને સલામી આપવાનો છે 

આ દિવસની શરૂઆત સૌપ્રથમ 1776 માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કોલકાતામાં ઇન્ડિયન આર્મી દિવસની શરૂઆત કરી હતી 

ભારતીય સેના દિવસના અવસરે દેશની સુરક્ષા માટે જીવન સમર્પિત કરનાર ભારતીય જવાનોને શૈર્ય, અને કર્તવ્યનિષ્ઠ માટે સલામી

कभी ठंड में ठिठुरन

कभी तपती धूप

टिके रहती है दुश्मनों पर निगाहें

यही होता है सरहद का नजारा

कभी चलकर देख लेना….

Indian Army Day

✍🏻 મહેશ સોરાણી & જીતુ ગોહેલ 

Leave a Comment