JNV Model Paper

Here Student Download JNV Model Paper Of 2014 With Answer Key




જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરવો એ વિદ્યાર્થીનું સ્વપ્ન હોય છે,અને તેને પૂર્ણ કરવા તે અથાગ મહેનત કરતો હોય છે.અગાઉના વર્ષોના પેપર સોલ્વ કરતો હોય છે.વિદ્યાર્થીઓ અગાઉના વર્ષોમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હતા તેની શોધ કરતાં હોય છે.ઘણીવાર ઓનલાઇન સર્ચ કરવા છતાં પેપર મળતાં નથી અને કદાચ મળી જાય તો તેના જવાબો (આન્સર કી) મળતી નથી. અહીં વિદ્યાર્થીઓને ૨૦૧૪ ના વર્ષનું પેપર આન્સર કી સાથે Apexa Gyan Key  દ્વારા પૂરુ પાડેલ છે,તો તેનો લાભ લેશો.

Download Pdf Click Here

અહીં જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષાની તૈયારી-પ્રેક્ટિસ માટે ઓ.એમ.આર શીટ આપેલ છે.

Download OMR

class 3 and 4 exams paper set

38 paperset

Ashoka Publication book

pdf book

Download pdf book click here

Leave a Comment