આજે (11 એપ્રિલ ) દેશના મહાન સમાજ સુધારક ”જયોતિરાવ ફૂલે”નો જન્મ દિવસે ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે 🙏🌹🙏
જયોતિરાવ ફૂલે
👉જન્મ :- 11 એપ્રિલ 1827 (મહારાષ્ટ્ર >/સતારા)
👉મૃત્યુ :-28 નવેમ્બર 1890
👉ઉપનામ :-મહાત્મા, જોતિરાવ ફૂલે
👉પુરુનામ:-જયોતિરાવ ગોવિંદરાવ ફૂલે
👉જીવનસાથી :-સાવિત્રીબાઇ
🏯🏯 જીવન ઝરમર 🏯🏯
➡તેમને ભારતની પહેલી બાલિકા શાળાની શરૂઆત કરી હતી
➡જયોતિરાવે ‘તૃતીયા’નામનું નાટક લખી ધર્મગ્રંથોના પ્રપંચો ભગવાનના નામે ચાલતા તેનું ખંડન કર્યુ
➡તેઓ જીવનનિર્વાહ માટે બાગ બગીચામાં પણ કામ કરતાં હતા
➡ભારતમાં કન્યા શિક્ષણ આપનાર દેશની પહેલી મહિલા જયોતિરાવની જીવનસાથી (સાવિત્રીબાઇ હતી
➡તેમણે ભારતની યરવડા જેલના બાંધકામ માટે મંજૂરોને પુરો પાડવાનો કરાર કર્યો હતો
🏦🏦સત્યશોધક સમાજ સ્થાપક 🏦🏦
☆શરૂ:-24 સપ્ટેમ્બર 1873
☆કોણે સ્થાપક :જોતિબા ફૂલે
☆ઉદેશ:-હતાશ જૂથો જેમ કે મહિલાઓ શુદ્ધ અને દલિતના ઉત્થાન માટે
➡જયોતિરાવે શિવાજી મહારાજની સમાધીનો જીણોદ્ઘાર કરી ‘પ્રેમને શિવાજીની વિરતા લખનાર પહેલા વ્યક્તિ હતા
🏹🏹સાહિત્યસર્જન🏹🏹
☆તૃતીયા રત્ન
☆માનવ મહારંત્ન
☆ગુલામગીરી
❄❄તેમની યાદમાં❄
♤સતારા જીલ્લાના કરડા શહેરમાં તેમની પ્રતિમા મુકવામાં આવી છે
♤ફૂલે ભારત સરકારે 1977 સ્ટેમ્પ બહાર પાડયો
♤પૂણેમાં -જયોતિરાવ શાકભાજી યાર્ડ આવેલું છે
🧞♀🧞♀🙏
દેશના કરોડો દલિતો શોષિત,કિશાનો પછાત સમાજને રાહ ચીંધનાર મહાપુરુષને આજે યાદ કરીએ
✍🏻 Mahesh Sorani & Jitu gohel
🔹Join our telegram channel👇🏼👇🏼