Apexa Gyan Key

જયોતિરાવ ફૂલે

આજે  (11 એપ્રિલ ) દેશના મહાન સમાજ સુધારક ”જયોતિરાવ ફૂલે”નો જન્મ દિવસે ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે

જયોતિરાવ ફૂલે

જન્મ :- 11 એપ્રિલ 1827 (મહારાષ્ટ્ર >/સતારા)

મૃત્યુ :-28 નવેમ્બર 1890

ઉપનામ :-મહાત્મા, જોતિરાવ ફૂલે

પુરુનામ:-જયોતિરાવ ગોવિંદરાવ ફૂલે

જીવનસાથી :-સાવિત્રીબાઇ

જીવન ઝરમર

તેમને ભારતની પહેલી બાલિકા શાળાની શરૂઆત કરી હતી 

જયોતિરાવે ‘તૃતીયા’નામનું નાટક લખી ધર્મગ્રંથોના પ્રપંચો ભગવાનના નામે ચાલતા તેનું ખંડન કર્યુ 

તેઓ જીવનનિર્વાહ માટે  બાગ બગીચામાં પણ કામ કરતાં હતા

ભારતમાં કન્યા શિક્ષણ આપનાર દેશની પહેલી મહિલા જયોતિરાવની જીવનસાથી  (સાવિત્રીબાઇ હતી 

તેમણે ભારતની યરવડા જેલના બાંધકામ માટે મંજૂરોને પુરો પાડવાનો કરાર કર્યો હતો

સત્યશોધક સમાજ સ્થાપક

☆શરૂ:-24 સપ્ટેમ્બર 1873

☆કોણે સ્થાપક :જોતિબા ફૂલે

☆ઉદેશ:-હતાશ જૂથો જેમ કે મહિલાઓ શુદ્ધ અને દલિતના ઉત્થાન માટે 

જયોતિરાવે  શિવાજી મહારાજની સમાધીનો જીણોદ્ઘાર કરી ‘પ્રેમને શિવાજીની વિરતા લખનાર પહેલા વ્યક્તિ હતા

સાહિત્યસર્જન

☆તૃતીયા રત્ન 

☆માનવ મહારંત્ન

☆ગુલામગીરી

તેમની યાદમાં

♤સતારા જીલ્લાના કરડા શહેરમાં તેમની પ્રતિમા મુકવામાં આવી છે

♤ફૂલે ભારત સરકારે 1977 સ્ટેમ્પ બહાર પાડયો 

♤પૂણેમાં -જયોતિરાવ શાકભાજી યાર્ડ આવેલું છે

  

            દેશના કરોડો દલિતો શોષિત,કિશાનો પછાત સમાજને રાહ ચીંધનાર મહાપુરુષને આજે યાદ કરીએ 

Mahesh Sorani & Jitu gohel

Join our telegram channel