Apexa Gyan Key

Madhavsinh Solanki

તાજેતરમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન થયું તો ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે

જીવન ઝલક

 તેઓ ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી અને દેશના ભૂતપૂર્વ કેન્દ્રીય વિદેશ મંત્રી હતા

 તેઓ વ્યવસાયે વકીલ હતા 

તેમણે કારકિર્દી શરૂઆત પત્રકાર તરીકે કરી હતી

 તેઓ ખામ થિયરી માટે જાણીતા હતા

 તેઓ ગુજરાતના ચાર વખત મુખ્યમંત્રી 1973 1975 ૧૯૮૨થી ૧૯૮૫ રહી ચૂક્યા છે

 તેઓ વિધાનસભાની ૧૪૯ બેઠક જીતવાનો રેકોર્ડ માધવસિંહ સોલંકી ના નામે છે

 માધવસિંહ સોલંકીની સરકારના સમયગાળામાં SEBC અનામતની શરૂઆત પણ થઈ હતી

 દેશની મધ્યાન ભોજન યોજનાના પુરસ્કર્તા  અને ગુજરાતમાં મફત કન્યા કેળવણીની પ્રારંભ કરવાની યોજના લાવનાર મુખ્યમંત્રી તરીકે જાણીતા હતા 

આધુનિક ગુજરાતના નિર્માણમાં માધવસિંહ સોલંકી નો બહુમૂલ્ય ફાળો રહ્યો છે

 તેઓ ગુજરાતના મફત કન્યા કેળવણીની શરૂઆત કરનાર પ્રથમ મુખ્યમંત્રી પણ બન્યા હતા 

દેશમાં મધ્યાન ભોજન યોજના લાવનાર તેઓ પ્રથમ કેન્દ્રીય મંત્રી પણ હતા 

ખામ થિયરી એટલે હરિજન,ક્ષત્રિય, આદિવાસી અને મુસ્લિમ 1980ના દાયકામાં તેમણે આ ચારેય વર્ગોની એક સાથે જોડવાથી પ્રચંડ બહુમતીથી તેઓ સત્તામાં આવ્યા હતા

 માધવસિંહ સોલંકી રાજ્યમાં 1973 માં  સૌપ્રથમવાર મુખ્યમંત્રી બન્યા હતા 

તેમણે ગુજરાતમાં ઉદ્યોગ ક્ષેત્રે જીઆઇડીસી ની શરૂઆત કરી હતી

 તેમણે ૧૯ નવેમ્બર ૧૯૮૪ના રોજ ગુજરાતમાં મધ્યાહન ભોજનની યોજના ની શરૂઆત કરી હતી 

તેઓ ગુજરાતના સૌથી વધુ બેઠકો સાથે શાસન કરનાર તેઓ એકમાત્ર મુખ્યમંત્રી હતા 

તેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના ભૂતપૂર્વ કેન્દ્રીય વિદેશ મંત્રીએ 94 વર્ષની વયે દુનિયા છોડી..

મહેશ સોરાણી & જીતુ ગોહેલ