મોરારજી દેસાઇ

  (10 એપ્રિલ )ગુજરાતના પ્રથમ વડાપ્રધાન ”મોરારજી દેસાઇ’ ‘ની પુણ્યતિથિએ ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે

  મોરારજી દેસાઇ

👉જન્મ :-29 ફેબ્રુઆરી 1896 (ભદેલી-વલસાડ )

👉મૃત્યુ :-10 એપ્રિલ 1995

👉સમાધી :-અભયઘાટ (અમદાવાદ )

👉પુરુનામ:-મોરારજી રણછોડભાઈ દેસાઇ 

તેમના જીવન સફરે

👉તેમણે બૉમ્બે પ્રોવિન્શલ સિવિલ સર્વિસમાં જોડાઈ અમદાવાદ ખાતે પ્રોબેનરી ડેપ્યુટી કલેકટર તરીકે સેવા બજાવેલ તથા ગોધરામાં પણ કલેકટર તરીકે સેવા આપી શુકયા છે

👉1905 મા બંગભંગની લડતથી તેમને રાષ્ટ્રીય રંગ લાગ્યો હતો

👉1915 મા ગાંધીજીના પ્રથમ દર્શન અને શ્રવણ થયા હતા 

👉1927 તેમને બ્રિટિશ સરકારની ચાલુ નોકરીએ ખાદી સ્વીકારી જે જીવનપર્યંત ખાદી બનાવ્યું 

👉તેઓ 1950 ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક પણ હતા

– 👉તેમને આત્મકથા -‘મારું જીવનવૃત્તાત ‘અનુવાદ કરી નવજીવન અખબારમાં પ્રગટ કરી જે મુળ અંગ્રેજી ‘ઇન માય વ્યુ’નો ગુજરાતીમાં અનુવાદ કર્યુ હતું 

👉લોકો તેમને બે રૂપિયા અને 20 પૈસામાં ખાંડ આપનાર વડાપ્રધાન તરીકે યાદ કરે છે.

💥💥તેમના એવૉર્ડ 💥💥

👉તેઓને 19 મે 1990 રોજ પાકિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ ‘નિશાન -એ-પાકિસ્તાન ‘(ગુલામ ઇશક ખાનન) હસ્તે તથા ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર ભારતરત્ન  (1991) એનાયત થયા હતા

❄🌹❄રાજકીય જીવન ❄🌹❄

➡1956 મા દ્ઘિભાષી મુંબઈ રાજયના કેન્દ્ર સરકારમાં વેપાર ઉધોગ મંત્રી હતા

➡ગુજરાતના પહેલા મુખ્યમંત્રી બનવાનું ભાગ્ય પણ મળ્યું હતું 

➡ભારતના અત્યારે સુધીના સૌથી મોટી વયના વડાપ્રધાનો રેકોર્ડ તેમને નામે છે

➡1979 માં અવિશ્ર્વાસ પ્રસ્તાવ રજૂ થતાં મતદાન થતાં પેહલા પોતાનું રાજીનામું આપનાર પહેલા વડાપ્રધાન 

✍🏻 Jitu Gohel & mahesh surani

🔹Join our telegram channel👇🏼👇🏼

🕯️Apexa Gyan🔑🕯️

Leave a Comment