Apexa Gyan Key

Paragraph 44

ભારતના આજના બાળકો ભવિષ્યના દેશના નાગરીકો છે . તેમના આરોગ્ય , શિક્ષણ , પોષણ યુકત ઉછેર પર તેમનું ભવિષ્ય નિર્ભર છે . અત્યારે તો સ્થિતિ એવી છે કે દેશમાં દર વર્ષે ૧૦ લાખ નવજાત શિશુઓ તેમના જીવનના પ્રથમ મહિનામાં મૃત્યુ પામે છે . બીજા દસ લાખ શિશુઓ તેમના જન્મના ૨૯ દિવસથી પાંચ વર્ષ સુધીમાં મૃત્યુ પામે છે . આ આંકડા એ દર્શાવે છે કે જન્મતા દરેક નવજાત શિશુને જીવન ટકાવવા માટેની પ્રાથમિક જરૂરીયાત , સારૂ આરોગ્ય અને પોષણ વિષયક સુવિધાઓ મળવી જોઈએ.જીવનની શરૂઆતના પ્રથમ થોડા દિવસોમાં મુરઝાઈ જતા મોટી સંખ્યાના નવજાત શિશુઓને બચાવવા સમાજે પ્રયત્ન કરવા જોઈએ.બાળકોને અપોષણ નાબુદ કરવાની ' બાબતને આપણે ટોચની અગ્રતા આપવી જોઈએ કારણ કે શરૂઆતના અપોષણથી બાળકોનો મૃત્યુદર વધી જાય છે આ ઉપરાંત શાળાનો અભ્યાસ અધવચ્ચે છોડી દે છે તે પ્રમાણ પણ ઘટવું જોઈએ ભારતમાં પાંચ વર્ષની ઉંમરથી નીચેના લગભગ ૫૫૦ લાખ બાળકો તેમની ઉમરના પ્રમાણમાં ઓછુ વજન ધરાવતા હોય છે . જે બાળકો તેમની બે વર્ષની ઉંમર પહેલા સતત અપોષણ ધરાવતા હોય છે .

JNV Maths 45

Question

Your answer:

Correct answer:

You got {{SCORE_CORRECT}} out of {{SCORE_TOTAL}}

Your Answers