Paragraph Test 52

Paragraph Test 52

જવાહર નવોદય વિદ્યાલય ની પરીક્ષા માં ભાષા નો ફકરો આવતો હોય છે અને તે વાંચી તેના આધારે આપેલ પ્રશ્નોના ઉત્તર આપવાના હોય છે.અહીં જવાહર નવોદય વિદ્યાલય ની પરીક્ષા માં પુછાઈ શકે તેવા ફકરાનો મહાવરો આપેલ છે.

જેટલો મહાવરો વધુ તેટલી ભાષા પરની પક્કડ આવતી જાય છે અને પરીક્ષામાં કેવા પ્રશ્નો પુછાય શકે તેની સમજ પણ પડે છે માટે અહીં આપેલ ફકરાનો ધ્યાનથી અભ્યાસ કરશો અને પ્રશ્નોના જવાબ શાંતિથી આપશો.

In Jawahar Navodaya Vidyalaya exam, there is a paragraph of language and after reading it, one has to answer the given questions. Here, the paragraph that can be asked in Jawahar Navodaya Vidyalaya examination is given.

The more you practice, the more you grasp the language and the more you understand the questions that can be asked in the exam, so study the paragraph given here carefully and answer the questions calmly.

પ્રાચીન સમયમાં આ આર્યાવર્ત દેશમાં યમુના નદીના કિનારે હસ્તિનાપુર નામનું એક સુંદર નગર વસેલું હતું.એક સમયે રાજા ધૃતરાષ્ટ્ર અહીં રાજય કરતા હતા.એને સો પુત્રો હતા , જે કૌરવ કહેવાતા હતા.રાજા ધૃતરાષ્ટ્રના નાના ભાઈ પાંડુને પાંચ પુત્રો હતા,જે પાંડવો કહેવાતા હતા.આ બધામાં સૌથી મોટા યુધિષ્ઠિર હતા .આ બધાં રાજકુમારો ગુરુ દ્રોણાચાર્યની પાસે વિદ્યાઓ શીખતા હતા.એક વખત ગુરુ દ્રોણાચાર્યે આ બધાંને એક પાઠ શીખવ્યો કે ક્રોધ કોઈ દિવસ ન કરવો જોઈએ અને સદા સત્ય બોલવું જોઈએ. ગુરુએ આજ્ઞા આપી કે આ પાઠનું ચિંતન અને અભ્યાસ કરી કાલે કહી સંભળાવવો.બીજે દિવસે ગુરુએ બધાં રાજકુમારોને ગઈ કાલનો પાઠ સંભળાવવા કહ્યું,પરંતુ યુધિષ્ઠિરે કહ્યું , “ ગુરુદેવ ! પાઠ હજુ મને યાદ નથી થયો. ગુરુએ કહ્યું , “ ઠીક છે , કાલે સંભળાવજે.”

Paragraph Test 52

 

Leave a Comment