Apexa Gyan Key

રાજેન્દ્ર શાહ

આજે 28 જાન્યુઆરી અનુગાંધી યુગના સ્તંભસમા પ્રતિભાશાળી કવિ રાજેન્દ્ર શાહની જન્મજયંતીએ ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે

રાજેન્દ્ર કેશવલાલ શાહ

જન્મ:-28 જાન્યુઆરી 1930

 જન્મસ્થળ:- ખેડા (કપડવંજ)

મૃત્યુ :-2 જાન્યુઆરી ૨૦૧૦

પૂરુંનામ:- રાજેન્દ્ર કેશવલાલ શાહ

 ઉપનામ :-રામવૃંદાવની, ઉત્તમ ગીતકવિ  

જીવન ઝલક

તેમણે વર્ષ 1934માં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય માંથી સ્નાતકની પદવી લીધી

હતી 

તેઓ અનુગાંધી યુગના સ્તંભ સમાકવિ તરીકે જાણીતા હતા

 તેઓએ વર્ષ 1957 માં  *કવિલોક* નામનું દ્વિમાસિક ચલાવતા હતા 

તેમણે ૨૦ કરતાં વધુ કાવ્યસંગ્રહ ગુજરાતને આપી છે

 તેઓ વર્ષ 1945માં મુંબઈમાં જઈ જંગલમાં લાકડા કાપવાના કોન્ટ્રાક્ટર રાખતી કંપનીમાં પણ નોકરી કરી હતી

 તેઓ વર્ષ ૧૯૯૩માં ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે

 તેઓ વર્ષ ૨૦૦૧માં જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ત્રીજા ગુજરાતી સાહિત્યકાર તરીકેનું પણ મ છે 

તેઓ ગુજરાતી સાહિત્યનો સૌપ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ મેળવનાર પણ શાહ  છે 

તેઓ 2 જાન્યુઆરી 2010ના રોજ મુંબઈ ખાતે અવસાન પામ્યા હતા

 સન્માન /એવોર્ડ 

કુમાર સુવર્ણચંદ્રક :-(1947)

 રણજિતરામ સુવર્ણચંદ્રક:- (1956) 

નરસિંહ મહેતા એવોર્ડ:- (1999)

 દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર :-(૧૯૬૩ )

જ્ઞાનપીઠ પુરસ્કાર:-( 2001)

 ગૌરવ પુરસ્કાર:-( 1992)

 સાહિત્ય સર્જન 

કાવ્ય :-ધ્વની ,આરણ્યક આંદોલન,વિષાદને સાદ ઉદ્ભગતી, શ્રુતિ, શાંત કોલાહલ ,

બાળસાહિત્ય :-મોરપીછ અમોને મળી પવનની પાંખ ,આંબે આવ્યા મોર

 જાણીતી પંક્તિ 

“આપણા ઘડવૈયા બાંધવ આપણે

 “ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર ?

“ઇંધણા વીણવા ગઇતી મોરી સૈયર

 “કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે

 “મધ્યાહની અલસ વેળ હતી પ્રશાંત

 “બોલીએ ના કાંઈ આપણું હૃદય ખોલીએ 

“તને જોઈ જોઈ તો ય તું અજાણી 

“આપણે આવળ બાવળ બોરડી ,કેસરધોળીયા ગલના 

“નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ 

“નાની એવી જાતક વાતનો મચાવીએ નહીં શોર 

“પીળી છે પાંદડીને કળવો છે બાજરો વાયરે 

“વાયરે વનમાં ઘેરી કે આજે મને વાયરે…

મહેશ સોરાણી & જીતુ ગોહેલ