આજે 29 જાન્યુઆરી ગુજરાતના પ્રથમ મહિલા સમાજશાસ્ત્રી તારાબેન પટેલ ની જન્મજયંતી ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે ▪️
જન્મ :-આફ્રિકા (યુગાન્ડા)
વતન:- ખેડા( પીજ)
મૃત્યુ :-31 જાન્યુઆરી 2007
▪️ જીવન ઝરમર ▪️
તેમનું વ્યક્તિગત જીવન પરોપકારી અને એક અર્થ રૂપ પણ હતું
તારા બહેન ગુજરાતના પ્રથમ મહિલા સમાજશાસ્ત્રી તરીખે પણ જાણીતા હતા
તેઓએ ખેડા જિલ્લાના સુણાવ થી શિક્ષક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી
બક્ષીપંચની જ્ઞાતિઓ તથા ભિક્ષકો વિશે તારાબેહના અહેવાલ આજે પણ જાણીતા છે
તેઓ ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના પ્રથમ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે
તેઓ વિચરતી જાતિ સ્ત્રી અત્યાચાર જેવા વિષયો પર અએમણે કરેલા સઘન અભ્યાસના તારણો સંબંધિત કાયદો ઘડવા માટે ઉપયોગમાં લેવાતા હતા
બક્ષીપંચમાં સમાવિષ્ટ જાતિઓની ઓળખ માટે પણ તારાબેનના અભ્યાસ નો આધાર લેવામાં આવ્યો હતો
તેઓ ૩૧ જાન્યુઆરી 2007ના રોજ તેમનું અવસાન શું હતું
✍🏻 મહેશ સોરાણી & જીતુ ગોહેલ