ખોરાક ક્યાંથી મળે?

ખોરાક ક્યાંથી મળે?





કયા ખાદ્યપદાર્થનો સ્રોત વનસ્પતિ છે ? 

 

કઈ પ્રાણીજ પેદાશ છે ? 

 

કઈ વનસ્પતિજ પેદાશ છે ? 

 

 કયા ખાદ્યપદાર્થની  સ્રોત પ્રાણી છે ?

 

જે પ્રાણીઓ ખોરાક તરીકે પ્રાણીઓનો ઉપયોગ કરે છે . તેવા પ્રાણીઓને કહેવાય .

 

 

ખોરાક ફક્ત વનસ્પતિ અને વનસ્પતિજ પેદાશ છે , તેવા પ્રાણીઓને કહેવાય?

 

જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિ અને પ્રાણી બંનેનો ઉપયોગ કરતા હોય તેવા પ્રાણીઓને કહેવાય?

 

હરણે ફક્ત વનસ્પતિજ પેદાશ ખાય છે , માટે તે કયા પ્રકારનું પ્રાણી કહેવાય .

 

 માંસાહારી પ્રાણી કયું છે ? 

 

ચિત્તો તેનાથી ઓછા શક્તિવાળા પ્રાણીઓનો શિકાર પોતાનો ખોરાક મેળવવા કરે છે , તો તે  … ……. પ્રાણી કહેવાય .. 

 

ખોરાક ક્યાંથી મળે?

 

 

 

Leave a Comment