શ્રી લાલા લજપતરાય

▪️આજે 28 જાન્યુઆરી ભારતીય સ્વતંત્રતા ચળવળના અગ્રણી નેતા શ્રી લાલા લજપતરાય ની જન્મજયંતીએ ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે▪️

 જન્મ:- ૨૮ જાન્યુઆરી ૧૮૬૫

જન્મસ્થળ:- પંજાબ -ફિરોજપુર (દુધીકે) 

મૃત્યુ :-17 નવેમ્બર ૧૯૨૮

ઉપનામ:- પંજાબ કેસરી, શેર-એ-પંજાબ

▪️જીવન ઝલક

 તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળના અગ્રણી નેતા તરીકે જાણીતા હતા

 તેઓ પંજાબ નેશનલ બેંક અને લક્ષ્મી વીમા કંપનીમાં પણ મહત્વની ભૂમિકા ભજવતા હતા 

તેઓ કુદરતી આફતોમાં લોકસેવા માટે હંમેશા અગ્રેસર રહેતા હતા 

લાલા લજપતરાય *ધ પંજાબ* અને *ધી પ્યુપીલ* નામનુ સામાયિક  ચલાવતા હતા 

તેઓએ ભારતમાં *તરુણ ભારત* નામની ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કરી હતી તેનો મુખ્ય ઉદેશ:- યુવાનોને ભારતની આઝાદી માટે તૈયાર કરવાનો હતો 

તેઓ આર્ય સમાજ થી પ્રભાવિત થઈને લાલજીએ કોંગ્રેસની જહાલવાદી વિચારધારાના મુખ્ય નેતા હતા 

તેમણે 3 ફેબ્રુઆરી ૧૯૨૮ના રોજ ભારતમાં આવેલ સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો

સાયમન કમિશના વિરોધ માં લજપતરાયએ લાહોર ખાતે આંદોલન કર્યું હતું બ્રિટિશરોએ આંદોલનના કારણે લાલા લજપતરાય પર લાઠીચાર્જ કર્યો તેમનું 17 નવેમ્બર ૧૯૨૮ના રોજ અવસાન થયું હતું 

તેમનુ મૃત્યુ ૧૭ નવેમ્બર નારોજ થયું  હોવાથી ભારતમાં તે દિવસને *શહીદ દિવસ* તરીકે ઉજવવામાં આવે છે 

 ▪️જાણીતું વિધાન:-” મારા શરીર ઉપર પડેલી લાઠી નો એક ફટકો આ ગોરાઓને સરકાર…. 

▪️સાહિત્ય સર્જન

 ‘ઇંગ્લેન્ડ ડેબ્ટ ટુ ઇન્ડિયા’ 

‘ પોલિટિકલ ફયુચર ઓફ ઇન્ડિયા’ 

 “દેશને આઝાદી અપાવવામાં ઉજ્જવળ કારકિર્દી નો ભાગ કરી જીવન અર્પણ કરનારા સેનાનીને ભારતવાસીઓ તેમની જન્મજયંતીએ નિમિત્તે શત- શત નમન કરે છે”

✍🏻 મહેશ સોરાણી & જીતુ ગોહેલ 

Leave a Comment